Friday, July 2, 2010

વડોદરાના બે તબીબો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સુરત ભાગી ગયા

વડોદરાના બે તબીબો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, સુરત ભાગી ગયા: "શહેરના જૂના પાદરા રોડ પર આવેલી એક હોસ્પિટલને પેનલ પર લેવા માટે તબીબ પાસેથી રૃપિયા પડાવવાનો ધંધો કરનાર એમ.ડી ઈન્ડિયા હેલ્થ કેર સર્વિસિંગ પ્રા.લીના બે તબીબો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં જ તેઓ સુરત ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે."

No comments:

Post a Comment