Friday, January 14, 2011

Happy Makar Sankranti...

> મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ……
>
> શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
> ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
> રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
> કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
>
> સહેજ ભીની સહેજ કોરી હોય છે,
> લાગણી તો ચંચળ છોરી હોય છે,
> હોય છે રંગીન પતંગો બધાની પાસે,
> પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.
>
> આતો દુનિયાની રસમ એને નડે છે,
> બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
> પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
> એટલે ઘણા હાથમાં એ ચગે છે.
>
> પીંછા વિના મોર ના શોભે,
> મોતી વિના હાર ના શોભે,
> તલવાર વિના વીર ના શોભે,
> માટે તો હું કહું છું કે...
> દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
>
>
>
>
> Warm Regards,
>
--
***sushil R tyagi
vadodara
gujarat**.
*

No comments:

Post a Comment